ચેતજો / SBIએ ગ્રાહકોને આપી ચેતવણી, ફોનમાં ભૂલથી પણ ન કરતાં આ કામ નહીં તો ખાલી થઈ જશે બેંક-બેલેન્સ

Alert For Sbi Customers Tips to Keep Your Money Safe From Bank Frauds

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ગ્રાહકોને સારી સુવિધા આપવા માટે ઘણાં પગલાં લઈ રહી છે. એસબીઆઈએ સોશિયલ મીડિયા પર લોકોને બેંકિંગ ફ્રોડથી બચાવવા માટે જાણકારી આપી રહી છે. એસબીઆઈએ ટ્વિટ કરીને એકવાર ફરી ગ્રાહકોને ચેતવણી આપી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x