આગાહી / બિહારઃ આગામી 48 કલાકમાં પડી શકે છે ભારે વરસાદ, શાળાઓમાં રજા જાહેર કરાઇ

alert for heavy rain in Bihar

બિહારમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગનું માનીએ તો બિહારમાં વરસાદ લોકો માટે આફત બની શકે છે. નેપાળ સહિતના પહાડી વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ