ચેતી જજો / Alert! બૂસ્ટર ડોઝના નામે કોઈ OTP માગે તો તરત થઈ જજો સાવધાન, ખાલી થઈ શકે છે બેંક એકાઉન્ટ

alert cyber fraud over covid booster dose to siphon off money

દેશમાં સાઈબર ફ્રોડના કેસો સતત વધી રહ્યાં છે. આ છેતરપિંડી નવી પદ્ધતિથી લોકોને પોતાની છેતરપિંડીનો શિકાર બનાવી રહી છે. કોરોનાની ત્રીજી લહેરમાં સાઇબર ઠગોએ કોરોનાના બૂસ્ટર ડોઝ પર છેતરપિંડી શરૂ કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ