દરિયાકાંઠે દહેશત / દરિયો તોફાની બનવાની આગાહી, ઓખા-વેરાવળ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું

alert at gujarat sea, heavy rain alert in cyclonic storm

અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાણને લઇને રાજ્યમાં ફરી હવામાન વિભાગે કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઇને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે હવાના હળવા દબાણને લઇને દરિયાકાંઠા પર દહેશત જોવા મળી રહી છે. જેને લઇને સાવચેતીને લઇને ઓખા, દ્વારકાના માછીમારોની બોટ પરત ફરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ