સતર્ક / સંસદને ઘેરીને ખાલિસ્તાની ઝંડો ફરકાવીશું, આતંકી સંગઠને જાહેર કર્યો VIDEO, ઇન્ટેલિજન્સ એજન્સીઓ એલર્ટ

alert after sikhs for justice released video appealing to farmers to gherao parliament and hoist khalistani flag

સિખ ફોર જસ્ટિસ સંગઠન દ્વારા ખેડૂતોને સંસદનો ઘેરાવ કરવા અને ખાલિસ્તાની ઝંડો ફરકાવવાની અપીલ કરીને એક ઓનલાઈન વીડિયો જાહેર કર્યા બાદ ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યુ છે. દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓને ગુપ્તચર એજન્સીઓ દ્વારા સંતર્ક રહેવા માટે કહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ