દારૂબંધી / બુટલેગરોને કાયદો વ્યવસ્થાનો ડર નથી કે પછી સબ મિલિભગત? 31મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની મહેફિલો

alcohol use for 31st december celebration in Gujarat

ગુજરાતમાં 31મી ડિસેમ્બરની ઉજવણી ઘણીવાર નશીલી બને છે ત્યારે રાજ્યમાં દારૂની હેરફેર વધી જાય છે દર વર્ષે બુટલેગરો દારૂની હેરફેર માટે નવા નવા કિમીયા અપનાવી લેતા હોય છે. મહિલાઓનો ઉપયોગ સૌથી વધુ દારૂની હેરફેર માટે કરવામાં આવે છે ત્યારે આણંદ ઉમરેઠમાં બસમાંથી એક મહિલા દારૂ સાથે ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર તહેવારમાં લાખો-કરોડોનો દારૂ પકડાય છે ત્યારે પ્રશ્ન થાય કે ડ્રાય સ્ટેટમાં દારૂ લાવે છે કોણ?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ