ક્રાઈમ / સુરતમાં કારમાં ચોરખાના બનાવી દારૂની હેરફેર, જુઓ કઈ રીતે પોલીસે સોગઠાં ગોઠવી આરોપીને ઝડપ્યા

Alcohol smuggling from Surat, drug racket exposed in Vapi

ગુજરાતમાં નશાના ગોરખધંધા બેફામ બન્યા, વલસાડમાંથી NCB 4 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું તો સુરત પોલીસે દારૂની લે-વેચ કરતાં બે સાતિરને ઝડપી જેલ ભેગા કર્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ