VIDEO / લોકડાઉન અને દારૂબંધીમાં ખુલ્લેઆમ સુરતમાં વેચાય છે દારૂ

alcohol sell in coronavirus lockdown And alcohol ban in Gujarat

ગુજરાતમાં દારૂબંધી તો ખાલી નામની જ રહી ગઈ છે પણ જીવનજરૂરી વસ્તુઓ માટે પણ હાલ મુશ્કેલી પડતી હોય ત્યારે દારૂ કેવી રીતે મળી રહે તે જ નવાઈ છે. સામાન્ય માણસ દવા લેવા કેટલીવાર નીકળ્યો એની જાહેરાત પોલીસવડા પત્રકાર પરિષદમાં કરે ત્યારે આ જ લોકડાઉનમાં ખુલ્લે આમ વેચાતો દારૂ તેમના ડ્રોન, અને આકાશમાં હાઈડ્રોજન ગેસથી ભરેલા બલૂનમાં પણ આ દ્રશ્યો નહીં દેખાતા હોય?

બ્રેકિંગ ન્યૂઝ