દારૂબંધી? / ગાંધીના ગુજરાતમાં બેફામ બુટલેગરો: અમદાવાદમાં 9 મહિલા બુટલેગરોની ધરપકડ

Alcohol prohibition in Gujarat woman bootlegger arrested

અમદાવાદમા દારૂનો વેપાર કરતી મહિલા બુટલેગરો પર પોલીસની તવાઈ. સરખેજ પોલીસે દેશી અને વિદેશી દારૂનુ વેચાણ કરતી 9 મહિલા બુટલેગર સહિત 10 લોકોની ધરપકડ કરી. હિસ્ટ્રીશીટર મહિલા બુટલેગરના આતંકને લઈને પોલીસે કર્યુ હતુ સર્ચ ઓપરેશન. મોટા પ્રમાણમા દારૂનો જથ્થો પણ નાશ કરવામા આવ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ