શરમજનક / દારૂબંધી : ગુજરાતમાં ખુદ પોલીસ જ પકડાયેલો દારૂ વેચતી પકડાઈ

Alcohol prohibition in Gujarat but police sell alcohol in Gandhinagar

ગુજરાતમાં દારૂબંધી ખાલી નામની છે. કડી પોલીસનું એક ખતરનાક કારસ્તાન સામે આવ્યું છે. પોલીસની પોલ ખુલી જતા ગાંધીનગર સુધી રેલો પહોંચ્યો છે. પોલીસની હાજરીમાં દારૂ વેચાતો હોવાના તો ઘણા કિસ્સા સામે આવ્યા છે પણ પોલીસ ખુદ દારૂ વેચે એવો આ કદાચ પહેલો કિસ્સો સરેઆમ થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ