રાજસ્થાન / આબુ જતાં ગુજરાતીઓ માટે માઠા સમાચાર? આ વસ્તુ થઈ મોંધી

Alcohol price increased in rajasthan

દારૂબંધીની માંગ વચ્ચે રાજસ્થાનની અશોક ગહેલોત સરકારે નવી આબકારી નીતિ જાહેર કરી હતી. અશોક ગેલોતે આ નિર્ણય લેવાની સાથે સાથે ગુજરાત અને બિહાર પર નિશાનો સાધ્યો હતો. અશોક ગહેલોતની આ નીતિને લઈને રાજસ્થાન જનારા લોકો માટે આ વસ્તુ મોંઘી થઈ છે. આ વર્ષથી તેનો અમલ કરવામાં આવશે. જાણો ગહેલોતની આ નીતિમાં શું ફેરફાર થયાં છે.

બ્રેકિંગ ન્યૂઝ