નેતાના ઘરમાં નશાની સામગ્રી / વિરમગામ ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરમાંથી મળ્યો દારૂનો જથ્થો, બુટલેગર પતિ થયો ફરાર

Alcohol found from the house of a BJP's woman corporator in Viramgam

વિરમગામ ટાઉનમાં વોર્ડના મહિલા ભાજપ કોર્પોરેટરના ઘરેથી દારૂ મળતા પંથકમાં ખળભળાટ મચ્યો, વિદેશી દારૂ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ