ખેડા / અચાનક રેડ પડી તો ગ્રામપંચાયતનાં ધાબા પર મળી 1152 વિદેશી દારૂની બૉટલ, બે ઝડપાયા એક આરોપી ભાગી ગયો 

Alcohol bottles found at Kheda's Phagwel gram panchayat

ખેડાની ફાગવેલ ગ્રામ પંચાયતની છત પરથી વિદેશી દારૂની 1152 જેટલી બોટલો મળી આવતા વિજિલન્સ ટીમ પણ ચોંકી ઉઠી ગઈ, બે આરોપીઓ ઝડપાયા જ્યારે એક આરોપી ફરાર જતા પોલીસે તપાસ હાથ ધરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ