દારૂબંધી / લો બોલો! જૂનાગઢ સરકારી કચેરીમાંથી કયાંથી આવી ખાલી દારૂની બોટલો?

Alcohol ban junagadh municipal corporation empty liquor bottle on lobby

જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીમાં ખાલી દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં દારૂબંધી છે પણ સરકારી કચેરીમાંથી ખાલી બોટલો મળી આવવાને કારણે વિવાદ શરૂ થઈ ગયો છે. આ મામલે કોંગ્રેસના કોર્પોરેટરે તંત્ર પર આક્ષેપ લગાવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ