Audio / દારૂબંધી: શું ખેડામાં ધારાસભ્ય જ વેચે છે દારૂ? ઓડિયો થયો વાયરલ

alcohol ban in Gujarat kheda mla and police involved audio viral

ખેડામાં બુટલેગર અને ધારાસભ્યની સાઠગાઠથી દારૂના અડ્ડા ધમધમતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. માતરના MLA કેસરસિંહની બુટલેગર સાથે સાઠગાઠ હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે બુટલેગરે બાતમીદારને ધારાસભ્યના નામે ધમકી આપતી ઓડિયો ક્લીપ વાયરલ થતા ખુલાસો થયો છે. PIએ MLAને ફોન કરીને પોતાના વિસ્તારમાં દારૂનું વેચાણ થતું હોવાનું જણાવ્યુ હતુ.

બ્રેકિંગ ન્યૂઝ