વાયરલ વીડિયો / વડોદરાના લિસ્ટેડ બુટલેગરનો મોટો દાવો, દારૂના ધંધામાં પોલીસ સાથે સાંઠગાંઠ હોવાનો વીડિયો વાયરલ કરતા હડકંપ

 alcohol ban in Gujarat? In Vadodara, a listed bootlegger accused the police of selling alcohol with him

કારેલીબાગના લિસ્ટેડ બુટલેગર હુસૈને વીડિયો વાયરલ કરી દાવો કર્યો છે કે પોલીસને સાથે રાખી તે દારૂનો વેપાર કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ