દારૂબંધી? / ગાંધીનગર સાંતેજ ખાતે ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ પર દરોડા, આ નેતાના દીકરા સહિત 20 નબીરાઓ ઝડપાયા

Alcohol ban in Gujarat gandhinagar 20 drunk man caught

ગાંધીનગર સાંતેજના ફાર્મ હાઉસમાં નબીરાઓની દારૂ મહેફિલ ઝડપાઈ છે જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલના દીકરા સહિત 20 નબીરાઓ ઝડપાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ