રાજકારણ / ગાંધીનગરની 5-સ્ટાર હૉટલમાં મળશે દારૂ? પ્રદીપસિંહે જુઓ શું આપ્યો જવાબ

alcohall not avilable in five star hotel

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ગાંધીનગરની હોટલમાં સરકાર દ્વારા દારૂ વેચવાની પરવાનગી આપવામાં આવી છે. જે મામલે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપીને બધાજ આરોપોને નકાર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ