કડવી વાસ્તવિકતા / ગાંધીના ગુજરાતમાં પીવાય છે એટલો દારૂ કે આંકડો વાંચીને લથડિયાં ખાઈ જશો 

alchohol consumption in gujarat is more than rajasthan and bihar here are the numbers of addicts in gujarat

એમ તો આપણું ગુજરાત ડ્રાય સ્ટેટ છે પણ રાજ્યસભામાં દેશમાં નશા પર આધારિત લોકોનો એક આંકડો રજૂ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતને લઈને ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ