દીકરીઓને ક્યારે ભણાવીશું / દેશમાં આજે પણ 66 ટકા દીકરીઓને 14 વર્ષની થાય એ પહેલાં જ સ્કૂલ છોડાવી દેવાય છે

alarming rate of girls drop out from school before they turn 14 survey by cry

આજે જ્યારે વિશ્વભરમાં 'ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે'ની ઉજવણી થઈ રહી છે. ત્યારે આપણાં દેશનાં 4 રાજ્યોમાં ગર્લ ચાઇલ્ડની સ્થિતી ખૂબ દયનીય છે. દેશમાં સ્કુલે જનારી કિશોરીઓની સ્થિતિ બહું સારી નથી. આ છોકરીઓ સ્કુલે જવાની જગ્યાએ ઘરકામમાં ફસાયેલી રહે છે. ઘર માટે કમાય છે. સાથે સાથે ઘરમાં રહેતાં બાળકોનું ધ્યાન રાખે છે. મુશ્કેલીથી તે પ્રાથમિક સ્કુલ સુધી પહોંચી શકતી હોય છે. ક્રાય નામની એક સંસ્થાએ આ વિશે કરેલા અભ્યાસમાં ચૌંકાવનારા ખુલાસા થયાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ