મહામારી / BIG NEWS : દ. આફ્રિકાથી ભારત આવેલા 2 યાત્રીઓ કોરોના પોઝિટિવ મળતા ખળભળાટ, ઓમિક્રોન વૅરિયન્ટ તપાસ શરૂ

Alarm in Bengaluru After 2 South African Passengers Test Covid+ at Airport; to Be Checked For OmicronAlarm in Bengaluru...

સાઉથ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી થઈ હોવાની સંભાવના છે. કારણ કે આફ્રિકાથી આવેલા બે લોકોમાં બેંગ્લુરુમાં કોરોના પોઝિટીવ નીકળ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ