Ek Vaat Kau / ખતરાની ઘંટી, વિશ્વના સૌથી ઠંડા પ્રદેશનું તાપમાન Ahmedabad જેટલું

વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન(World Meteorological Organization)એ 14 ડિસેમ્બર 2021ના રોજ તાપમાન જાહેર કર્યા છે. જે તાપમાન આપણા માટે ચિંતાજનક ગણી શકાય. વિશ્વના આ સૌથી ઠંડા પ્રદેશનું તાપમાન અમદાવાદ જેટલું થઇ ગયું હતું. ત્યારે કયુ છે આ સ્થળ અને કેમ આવું બન્યું તે જાણવા માટે Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ