લૉકડાઉન / મંદી બાદ હવે લૉકડાઉનમાં 2 મહિના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ બંધ રહેતા 600 કરોડનું નુકસાન

Alang Ship Recycling Yard lockdown 600 crore lose gujarat

ભાવનગરમાં વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં જહાજ ભાંગવાના વ્યવસાયને લૉકડાઉન દરમયાન કરોડો રૂપિયાનું નુકશાન થયુ છે. સામાન્ય રીતે દર મહિને 35થી વધુ જહાજો ભાંગવા માટે આવતા હતા. પરંતુ લૉકડાઉનના 55 દિવસમાં માત્ર 4 જહાજ ભાંગવા આવતા કેન્દ્ર સરકારને પણ એક્સાઇઝ અને કસ્ટમ ડ્યુટી તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડને બીચીંગ ચાર્જ મળીને 2 માસમાં 600 કરોડનું નુકશાન થયાનો અંદાજ છે. હવે આ વ્યવસાય ફરી ક્યારે શરૂ થશે તે કહેવું મુશ્કેલ છે અને શિપબ્રેકરો પણ કરોડો રૂપિયાના ખાડામાં ઉતરી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ