મોટુ જોખમ / અંતરિક્ષમાં ભારતના ચંદ્રયાન ઓર્બિટરને મોટુ જોખમ, એલન મસ્કની કંપની SpaceXના રોકેટે સંતુલન ગુમાવ્યું

Alan Musk's company SpaceX's Rocket Falcon 9 loses balance in space

એલન મસ્કની કંપની SpaceXનું રોકેટ ફાલ્કન 9 અંતરિક્ષમાં સંતુલન ગુમાવી ચુક્યું છે. આગામી 4 માર્ચે તે ચંદ્ર પર ક્રેશ થશે ત્યારે ભારતના ચંદ્રયાન ઓર્બિટરને મોટું નુકશાન થાય તેવી સંભવના સેવાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ