આશ્ચર્ય / પાકિસ્તાન : છેલ્લા બોલે જોઈતા હતા 5 રન, ફોર-સિક્સ વિના જીતી ગયા, ફિલ્ડરે જે કર્યુ તે જોઈને હસી પડશો

al wakeel cricket league batsman scored 5 runs off the last ball without hitting six and four

ક્રિકેટની રમતમાં ક્યારે અને કેવીરીતે બાજી પલટાઈ જાય તે કોઈ કહી શકતુ નથી. ઘણી વખત ટીમ હારેલી મેચ પણ જીતી જાય છે, તો ઘણી વખત ટીમની જીત નક્કી હોવા છતાં હારી જાય છે. જેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જ્યારે એક ટીમને છેલ્લાં બોલમાં જીતવા માટે 5 રનની જરૂર હતી અને બોલરે નો બોલ પણ ના ફેંક્યો અને ચોગ્ગો-છગ્ગો લગાવ્યાં વગર ટીમે જીત પ્રાપ્ત કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ