મહત્વનું / અખાત્રીજનાં દિવસે સોનું ખરીદવા માંગતા હોવ તો પહેલા આટલું જાણી લો, શુભ મુહૂર્ત, મંત્ર અને ખાસ યોગ જેવી વિશેષ માહિતી

akshaya tritiya muhurat mantra and right time to purchase gold here are the details

અક્ષય તૃતીયાનો આ ખૂબ જ શુભ અને પાવન તહેવાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજ તિથિ પર ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માનનારા લોકો માટે આ તહેવાર ખૂબ જ શુભ અને મહત્વપૂર્ણ દિવસ છે. અક્ષય શબ્દનો અર્થ થાય છે 'જે ક્યારેય નાશ પામતો નથી'.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ