ધર્મ / ક્યારે છે અખાત્રીજ? લગ્ન સહિત દરેક શુભ કામ માટે કહેવાય છે વણજોયુ મુહૂર્ત, જાણો શું છે મહાત્મય

akshaya tritiya 2022 date muhurat and significance know more

અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા પર ઉજવવામાં આવે છે. શુભ કાર્ય કરવા માટે તે શુભ સમય માનવામાં આવે છે, એટલે કે આ દિવસે મુહૂર્ત કાઢ્યા વિના પણ શુભ કાર્ય કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ