બોલિવૂડ / ફિલ્મો જેવી કહાની : જે બંગલામાંથી અક્ષયને ભગાડ્યો હતો, તેનો બદલો કંઈક આ રીતે લીધો

Akshay Lives In Bungalow From Where He Was Once Thrown Out

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અત્યારે તેની કારકિર્દીની ટોચ પર છે. છેલ્લા ઘણાં સમયથી તેની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ રહી છે. સાથે જ તે કરોડોનો માલિક છે. ખિલાડી કુમારના નામથી ઓળખાતો અક્ષય આજે જે જૂહુના બંગલામાં રહી રહ્યો છે તે એ જ બંગલો છે જેમાંથી 33 વર્ષ પહેલાં તેને ભગાડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ