OMG / કુદરતના ખોળા સમાન છે અક્ષય કુમારનું સી-ફેસિંગ ઘર, તસવીરો જોઇને આંખો પહોળી થઇ જશે

akshay kumar's home is look alike heaven

બોલિવૂડના ખેલાડી કુમાર અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્ના પ્રકૃતિ પ્રેમી છે. તેથી તેમણે પોતાના ઘરને પણ પ્રકૃતિને અનુરૂપ જ ડિઝાઇન કર્યુ છે. તેમનુ ઘર સિ-ફેસિંગ છે અને ટ્વિંકલે પોતે ઘરને ડિઝાઇન કર્યુ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ