બોલીવૂડ / અક્ષય કુમારની આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરશે મિસ વર્લ્ડ માનુષી છીલ્લર

Akshay Kumar's film will debut in Bollywood with Miss World Manushi Chhillar

માનુષીએ ફિલ્મને વિષે કહ્યું છે કે તે તેના માટે સન્માનની વાત છે કે, અક્ષય કુમારની ફિલ્મનો હું હિસ્સો બની છું. માનુષીએ તેમ પણ કહ્યું કે મારી પ્રથમ ફિલ્મમાં જ મારી જાતને સાબિત કરવાની છે. જેના માટે મારે તૈયારી અને મહેનત કરવી પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ