બોલિવૂડ / અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ માટે લેશે આટલાં રૂપિયા, બોલીવૂડના ઇતિહાસની સૌથી મોટી ડીલ

Akshay Kumar will get enough money for his next film, the biggest deal in Bollywood history

બોલીવૂડના ખિલાડી સ્ટાર અક્ષય કુમાર હવે ધીમે ધીમે બોલીવૂડમાં પોતાનો સંપૂર્ણપણે પગપેસારો કરતાં જાય છે, હાલમાં જ અક્ષય કુમારની આવેલી ફિલ્મ ગુડ ન્યુઝ બોક્સ ઓફિસ હીટ રહી હતી. અક્ષય સતત હીટ ફિલ્મો આપી રહ્યાં છે. અને અક્ષયની બોલીવૂડમાં હાલ બોલબાલા ચાલી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ