બોલિવૂડ / અક્ષયે કુમારે પીધું છે ગૌમૂત્ર અને હાથીના પૂપની ચા, એક્ટરે જણાવી આ ચોંકાવનારી વાતો

akshay Kumar Used To Drink Cow Urine He Told To Into The Wild With Bear Grylls During Insta Live

બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર 'Into The Wild With Bear Grylls' શોમાં જોવા મળશે. શોનો પ્રોમો સામે આવી ચૂક્યો છે. જેમાં તે હાથીની પોટીવાળી ચા પીતો જોવા મળી રહ્યો છે. તેના જન્મદિવસ પર અક્ષય તેની ફિલ્મ બેલ બોટમની સ્ટાર હુમા કુરેશી અને શોના હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યો હતો. આ દરમિયાન તેણી ઘણી ચોંકાવનારી વાતો જણાવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x