Tuesday, October 22, 2019

VIRAL / સામાન્ય જનતાની જેમ મેટ્રોમાં સફર કરી, તેમ છતાં સોશ્યલ મીડિયા પર ટ્રોલ થયો અક્ષય

Akshay Kumar Travels In Mumbai Metro To Avoid Peak Hour Traffic Shares Video Of The Journey

અક્ષય કુમારે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે મેટ્રોમાં સફર કરતો જોવા મળી રહ્યો છે. આ ક્લિપમાં અક્ષય મેટ્રો રાઇડને એન્જોય કરી રહ્યો છે, તેણે જણાવ્યુ કે, ''2 કલાકની મુસાફરી 20 મિનિટમાં પૂરી થઇ જશે.'' 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ