ના હોય! / કપિલ શર્માના પગે પડ્યો અક્ષય કુમાર, કોમેડિયને તસવીર શેર કરીને પોતે જ જણાવ્યું આ ચોંકાવનારું કારણ

Akshay Kumar Touch Feet Of Kapil Sharma For His Film Bell Bottom

ટીવીનો પોપ્યુલર શો 'ધ કપિલ શર્મા શો' ટૂંક સમયમાં ટેલિકાસ્ટ થશે. કપિલ શર્મા આ વાતની ઘોષણા કરી ચૂક્યા છે. ત્યારે શોનો પહેલો ગેસ્ટ અક્ષય કુમાર હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ