અપકમિંગ ફિલ્મ / રામસેતુના શૂટિંગ માટે ગુજરાત આવશે અક્ષય કુમાર,આ અભિનેત્રીઓ સાથે બે મહિના કરશે શૂટિંગ

akshay kumar to shoot for ram setu from october to december in gujarat

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની પાસે અત્યારે ઘણા રસપ્રદ પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે. રામ સેતુ પણ એવી ફિલ્મોમાંથી એક છે. જેની અક્ષય કુમારના પ્રશંસકો રાહ જોઈ રહ્યાં છે. તાજેતરમાં અક્ષય લંડનમાં રકુલ પ્રીત સિંહની સાથે પોતાની એક શીર્ષક વગરની ફિલ્મનું શુટિંગ કરી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ