Viral / કપિલ શર્માની આ હરકતથી નારાજ થયો અક્ષય કુમાર, કહી નાંખી એવી વાત કે ટ્વિટ થઈ ગઈ વાયરલ

Akshay Kumar teases Kapil Sharma for his late BellBottom tweet Now you have sent good wishes

ટીવી પર લોકોનું મનોરંજન કરવા પોપ્યુલર કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' ફરી વાપસી કરવા જઈ રહ્યો છે. શોનો પહેલો એપિસોડ 15 ઓગસ્ટે ટેલિકાસ્ટ થવાનો છે. તો શોમાં અક્ષય કુમાર કપિલથી નારાજ થઈ ગયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ