VIRAL / VIDEO: લંડનના રસ્તાઓ પર પોતાની વૃદ્ઘ માતાની સારસંભાળ કરી રહ્યો છે અક્ષય

Akshay Kumar strolls with mom on London streets after her knee surgery

બોલિવુડનો 'ખિલાડી' કુમાર અક્ષય એવા એક્ટર્સમાં શામેલ છે જે વર્ષમાં 4-5 ફિલ્મ કરે છે. બિઝા શેડ્યૂલની વચ્ચે પણ અક્ષય પરિવારની સાથે સમય વીતાવતો ઘણી વખત જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ