બમ્પર ઓપનિંગ / વિવાદોનો થયો ફાયદો? બોક્સ ઑફિસ પર અક્ષયનો જાદૂ, પહેલા જ દિવસે થઈ આટલી કમાણી

akshay kumar starrer samrat prithviraj box office collection day 1 income

સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કર્યું છે. ફિલ્મને સારી સંખ્યામાં દર્શકો મળ્યા અને દર્શકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ