કલેક્શન / Bell Bottom Box Office Collection: અક્ષયની બ્રાન્ડ વૅલ્યુ આ ઍક્ટરથી પણ પાછળ, પ્રથમ દિવસની કમાણી નિરાશાજનક

akshay kumar starrer bell bottom day one box office collection is below expectations

નિર્માતા વાશુ ભગનાનીની અક્ષય કુમાર અભિનિત ફિલ્મ બેલબોટમના સમીક્ષકોએ ભલે દિલ ખોલીને વખાણ કર્યા હોય. પરંતુ દર્શકો હજી પણ સિનેમાઘરમાં પ્રવેશી રહ્યાં નથી. અક્ષય કુમારની પહેલી ફિલ્મ લક્ષ્મી નિહાળનારા દર્શકોનો ભરોસો અક્ષય પરથી ઉઠી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ