મુંબઈ / લૉકડાઉનમાં અક્ષય ક્યાં કરી રહ્યો છે શૂટિંગ ? 

akshay kumar stared stooting in lockdown

કોરોના વાઇરસને કારણે સરકાર દ્વારા દેશભરમાં લૉકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. દેશના મોટાભાગના કામ બંધ થઇ ગયા છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને લૉકડાઉનના લીધે ઘણુ નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે. બધી જ ફિલ્મ તેમજ સિરિયલ્સના શૂટિંગ બંધ થઇ ગયા છે ત્યારે અક્ષય કુમાર લૉકડાઉનમાં તેની ફિલ્મનું શૂટિંગ કરતો નજરે પડ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ