બોલિવૂડ / આમિર ખાન માટે અક્ષય કુમારે બતાવી ઉદારતા, જાહેરમાં અભિનેતાએ માન્યો આભાર

Akshay Kumar showed generous thanks to Aamir Khan, actor publicly thanked him

બોલિવૂડમાં આમને સામને ઘણી ફિલ્મો ક્લેશ થતી હોય છે. જ્યારે આ વર્ષે ઘણી બીગ બજેટ ફિલ્મ આમને સામને ક્લેશ થવાની છે. જ્યારે આ લિસ્ટમાં બચ્ચન પાંડે અને લાલ સિંહ ચડ્ડા આમને સામને થવાની હતી. પરંતુ હવે અક્ષય કુમારે આ ફિલ્મની ડેટ પાછળ લઈ લીધી છે. જ્યારે આમિર ખાને સોશિયલ મીડિયા પર આભાર માન્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ