OMG / પોતાનો ફોન ચાર્જ કરવા જતો હતો અક્ષય કુમાર અને શૉકેટમાં દેખાયું એવું કે ચોંકી ગયો, તસવીર વાયરલ

Akshay Kumar shares pic of a frog in an electrical socket

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર સોશ્યલ મિડીયા પર ફેન્સને એન્ટરટેઇન કરવાનો એક પણ મોકો છોડતા નથી. ત્યારે હાલમાં જ તેમણે એક એવી તસવીર શૅર કરી છે કે જેને જોઇને લોકો ચોંકી ગયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ