Bachchan Pandey / અક્ષયએ શેર કર્યા નવા પોસ્ટરઃ ટ્રકમાં સવાર થઇને ઉપડી 'બચ્ચન પાંડે'ની ગેંગ, જાણો ક્યારે થશે ફિલ્મી રિલીઝ

akshay kumar share 2 new posters of bachchan pandey also reveal movie release date

અક્ષય કુમારે પોતાની અપકમિંગ ફિલ્મ બચ્ચન પાંડેની રિલીઝ ડેટનો ખુલાસો કરી દીધો છે. અક્ષયે ફિલ્મનું નવુ પોસ્ટર શેર કરીને રિલીઝ તારીખ જણાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ