ખુલાસો / અક્ષય કુમારનો ચોંકાવનારો ખુલાસો: મારો દીકરો ક્યારેય નથી કહેતો કે તે અક્ષયનો દીકરો છે...

akshay kumar says aarav does not want to tell anyone he is my son

અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાના બંને બાળકો લાઈમલાઈટમાં રહેતા નથી. એક વખત અક્ષયે જણાવ્યું હતુ કે તેનો દીકરો આરવ ક્યારેય પણ કોઈને જણાવતો નથી કે તે અક્ષયનો દીકરો છે. અક્ષયે આ વાત બેયર ગ્રિલ્સના શોમાં જણાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ