VIRAL / વીર જવાનોએ શૅર કર્યો રૂવાંટા ઉભા થઇ જાય તેવો મેસેજ, વીડિયો જોઇને અક્ષયે કરી સલામ

Akshay kumar salute indian army with video on Kargil Vijay Diwas

બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે. એટલુ જ નહી ઘણી વખત સોશ્યલ મીડિયાની મદદથી ઘણી વખત મેસેજ અને પોસ્ટ શૅર કરે છે જે ભાવુક કરી દેતા હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ