VIRAL / ચાલુ શૂટિંગમાં હવામાં બેભાન થયો કૉમેડિયન, અક્ષય કુમારે જમ્પ મારી કર્યો બચાવ

akshay kumar rescues unconscious man on maniesh paul s show hailed as true hero watch thrilling video here

કૉમેડિયન અલી અસગર અને એક્ટર હોસ્ટ પરિતોષ ત્રિપાઠી એક એક્ટ માટે હારનેસ પર લટકેલા હતા, ત્યારે અચાનક પરિતોષ બેહોશ થઇ ગયા.એવામાં યોગ્ય સમય પર સૂજબૂજનો ઉપયોગ કરીને અક્ષયે આ એક્ટરની મદદ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ