બોલિવૂડ / અક્ષયે કુમારે સવારે 7 વાગ્યે કર્યું એવું કામ કે કપિલ શર્માની ઉડી ગઈ ઉંઘ

Akshay Kumar Reached The Kapil Sharma Show At 7 AM To Promote Sooryavanshi

અક્ષય કુમારને બોલિવૂડનો સૌથી એક્ટિવ સ્ટાર માનવામાં આવે છે. તે સવારે 4 વાગ્યે ઉઠીને તેના કામમાં લાગી જાય છે. અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી થોડાં જ સમયમાં રિલીઝ થવાની છે અને અક્ષય ફિલ્મના પ્રમોશનમાં લાગેલો છે. જેથી પ્રમોશન માટે જ અક્ષય સવારે સાત વાગ્યે કપિલ શર્માના શો ધ કપિલ શર્મા શોના સેટ પર પહોંચી ગયો હતો. અક્ષય કુમારના સેટ પર પહોંચતા જ ત્યાં બધાં હચમચી ગયા. આ વાતની જાણકારી પોતે અક્ષય આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ