મનોરંજન / 'જય બાબા ભોલેનાથ' અક્ષય કુમાર પહોંચ્યા કેદારનાથ ધામ, મંદિરમાં કરી પૂજા અર્ચના, VIDEO વાયરલ

Akshay Kumar reached Kedarnath Dham, worshiped in the temple, video went viral

મંગળવારે પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમાર બાબા કેદારનાથ ધામ પહોંચ્યા હતા. કેદારનાથ ધામ પહોંચ્યા બાદ અક્ષય કુમારે પૂજા કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ