Bottle Cap Challenge / હૉલીવુડ બાદ બોલીવુડમાં અક્ષયની આ ચેલેન્જે મચાવી ધૂમ, VIDEO જોઇ રહી જશો દંગ

Akshay Kumar opens bottle cap with just one kick inspired by hollywood actor jason statham video goes viral

#BottleCapChallenge: સોશિયલ મીડિયા પર શરૂ થયેલ આ ચેલેન્જમાં દરેક લોકો એન્જોય કરતા જોવા મળી રહેલ છે. આ ચેલેન્જને પૂરી કરનારાઓમાં સામાન્ય લોકોની સાથે સાથે હોલીવુડ અને બોલીવુડનાં એક્ટરો પણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ