નિધન / આજે તે મારી સાથે નથી તેનું દુખ અસહ્ય: બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન

akshay kumar mother aruna bhatia passed away

બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું બુધવારે સવારે નિધન થયું હતું. અભિનેતાએ ટ્વિટ કરીને આઅ દુઃખદ સમાચાર આપ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ